જ્ઞાતિજનો માટે ઉજ્જવળ આવતીકાલ!
જ્ઞાતિ સમસ્ત ના ઉત્કર્ષ ના ધ્યેય સાથે શ્રી હરિદત્ત મોહનલાલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સાથે કરવમા આવી હતી, જે ચેરીટી કમિશનર દ્વારા ૧૯૮૨ ના ૨૧ સપ્ટેમ્બરના રોજ ૧૯૬૧ ના આવકવેરા ધારાની કલમ ૧૨A(a) હેઠળ નોંધાયેલ છે.
નવા સમાચાર
સમર્થન આપો.
સહભાગી બનિ પ્રશ્નોરા નાગર જ્ઞાતિ ના ઉત્કર્ષ મા ફાળો આપો.