5 Jan 2023 ક્રિકેટ ક્લાસિક્સ; ૫૧ હૃદયસ્પર્શી યાદગીરી: પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટના પુસ્તકનું આગામી કાલે “સાંજ સમાચાર” પર પ્રકાશન‘સાંજ સમાચાર’માં પ્રકાશિત 200થી વધુ લેખમાંથી અલગ તારવેલા યાદગાર 51 કિસ્સા સમાવિષ્ટ